Header Ads

test

વિરુષ્કાની કૉપી કરવા ગયું આ કપલ પણ થયું ટ્રોલ

બિગ બોસ-11ના કપલ બંદગી અને પુનિશ એકબીજા પ્રત્યે જે પ્રેમ દર્શાવી રહ્યા છે, તે ચર્ચાનો વિષય છે. અવારનવાર સોશિયલ મીડિયા પર બંને એકબીજા સાથેના લવી-ડવી ફોટોઝ શેર કરતા રહે છે. પણ આ એક ફોટોના કારણે બંને ખૂબ જ ટ્રોલ થયા.


બિગ બોસ 11ના આ કંટેસ્ટંટ શો દરમિયાન જ પ્રેમમાં પડ્યા હતા. અને બિગ બોસમાંથી બહાર આવ્યા બાદ પણ તેમનો પ્રેમ ચર્ચામાં રહ્યો. બંને જ્યારે બિગ બોસમાં હતા ત્યારે પણ તેમની કેમેસ્ટ્રીની ચર્ચા થતી હતી. સિઝનના અન્ય સ્પર્ધકોને બિગ બોસ હાઉસમાં કપલના પ્રેમ દર્શાવવાની રીતો સામે વાંધો હતો, પરંતુ આ કપલને કંટેસ્ટંટની કમેંટ્સથી કોઈ ફરક નહોતો પડતો.

No comments